Mukhyamantri Apprentice Yojna Booklet 1 Booklet 2 GR Note

About
c. u. shah govt. polytechnic, surendranagar

સી યુ શાહ પોલીટેક્નિક ખાતે C to D , બે વર્ષના સર્ટિફિકેટ કોર્ષ બાદ સીધા દ્વિતીય વર્ષ ડિપ્લોમા ઇજનેરીમાં એડમિશન મળેલ છે તેઓ એ આ લિંક થી વહાટ્સએપ ગ્રુપ માં જોઈન્ટ થવું, જેથી જરૂરી સૂચના એડમિશન મળેલ વિદ્યાર્થીઓ ને આપી શકાય.


સી યુ શાહ પોલીટેક્નિક માં વર્ષ 2020 માં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓએ જે વિભાગ માં એડમિશન મળ્યું છે તે વિભાગના ના Whatsapp Group ની લિંક આ સાથે સામેલ છે તેમાં જોઈન થવા નું રહેશે, જેથી જરૂરી માહિતી આપી સુધી પહોંચાડી શકાય


.

વર્ષ 2020 મા પ્રથમ વર્ષ મા નવા એડમિશન મળેલ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના :- સંસ્થા ના દરેક વિભાગ દ્વારા તા. 20/10/2020 ના રોજ 11.00 વાગ્યે ઓરીએંટેશનપ્રોગ્રામ રાખેલ છે જેની માટે દરેક વિદ્યાર્થી એ પોતાના મોબાઈલ માં ગૂગલ મીટ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોરમાથી ડાઉનલોડ કરી લેવી.


DOWNLOAD SCHEDULE FOR ORIENTATION PROGRAMME OF 1st YEAR STUDENTS FOR ADMISSION YEAR 2020 DATE :- 20/10/2020 TIME 11.00 AM


વર્ષ 2020 મા પ્રથમ વર્ષ મા નવા એડમિશન મળેલ વિદ્યાર્થીઓ એ અહીં આપેલ લિંક પર ક્લીક કરીને રિપોર્ટિંગ ફોર્મ માં પોતાની detail ભરવાની રહેશે


CLICK HERE -->Age Appropriate Fitness Protocols Fitness Protocols for Age 05-18 by The Ministry of Youth Affairs and Sports


CLICK HERE -->Age Appropriate Fitness Protocols Fitness Protocols for Age 18-65 by The Ministry of Youth Affairs and Sports


C U Shah Govt. Polytechnic, WadhavanCity is a premier polytechnic institute in Gujarat State set with the objectives of imparting higher education, research and training in various fields of engineering & technology. The institute is affiliated to Gujarat Technological University, Ahmedabad and administrated by Department of Technical education, Gujarat State, Gandhinagar. The institute was established in June 1984 Sheth Shri C U Shah. Hence College was named as C U Shah Polytechnic It is situated adjacent to GIDC and is located at the Nr Boda Talav, Wadhvan City, Surendranagar. The campus is having building for various departments, offices, hostels, residences of Principal, rector and wardens.

Mandate

To plan, develop, execute and monitor technical education programs, as per National and State level education policy and in tune with needs  of society and industry.

To endeavor for strong linkages with industry, research laboratories and professional bodies to provide quality service.

To establish liaison with professional and statutory organizations.

To provide research, training and development opportunity to students, staff, faculty and professionals of the field.

Vision

Produce competent diploma engineers for the society.

Mission

1. Impart technical knowledge and skills.

2. Inculcate professional values and make them socially responsible.

3. Promote entrepreneurship and employability skills.

Core Values

Our core values are quality, equity, morality, environmental sustainability, energy saving and strong commitment to the cause of technical education and services. 


We believe in Facilities 

  • Campus Wide Area Network (CWAN) is installed
  • Well qualified human resource supported with state-of the-art teaching aids
  • Laboratories are updated with modern machineries, equipments and instruments
  • Lush green and pollution free campus
  • Institute provides Seminars, Symposium, Interaction, Project and team-work for development of students 

Equitable and harmonious growth of students, staff, society and industry.

Quality services and education to train students enlightened with vision to be committed citizen with strong civic sense and high moral standard having concern  for local and global issues.

ક્રમ

હોદો

નામ , સરનામું અને ફોન નંબર

મુકરર અધિકારી

શ્રી જે.પી. પરમાર

મીકેનીકલ વિભાગ

સી.યુ.શાહ પોલીટેકનીક

બોડા તળાવ પાસે

વઢવાણ- ૩૬૩૦૩૫

૦૨૭૫૨ – ૨૪૩૪૯૪

ફરિયાદ નીવારણ અધિકારી

શ્રી બી. એચ. કાંટેવાલા

આચાર્ય શ્રી

સી.યુ.શાહ પોલીટેકનીક

બોડા તળાવ પાસે

વઢવાણ – ૩૬૩૦૩૫

Email : [email protected]

૦૨૭૫૨- ૨૪૩૪૯૪

3

મુકરર સતાધિકારી

શ્રી કે. એન. રાવલ , નાયબ નિયામકશ્રી

કમિશનર શ્રી , ટેકનીકલ શિક્ષણની કચેરી,

કર્મયોગી ભવન , બ્લોક ૨ , છઠ્ઠો માળ ,

સેક્ટર ૧૦ એ , ગાંધીનગર – ૩૮૨૦૧૦

ફોન નં (ઓ) - ૨૩૨૫૭૬૬૩



Visitor Count: 76630             Last Updated on :2020-10-28